તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર ક્રિકેટ હોસ્ટેલમાં પ્રવેશ માટે 6 માર્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર| સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા સંચાલીત પોરબંદરની નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે પોરબંદર જિલ્લાકક્ષાની કસોટી તા. 6/3 ના રોજ સવારે 7 કલાકે ક્રિકેટ હોસ્ટેલ ખાતે યોજાશે. જેમાં પ્રવેશ ઈચ્છુક ખેલાડીઓની વય તા. 31/5/18 ના રોજ 10 થી 15 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. જે અંગે વધુ માહિતી માટે સાગરભાઈ ખુંટીનો સંપર્ક સાધવા સિનીયર કોચ-જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર-પોરબંદરની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો