તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપીના લાઈ ડીટેક્ટર ટેસ્ટની અરજી ડિસ્ટ્રીક્ટ કોર્ટે કરી નામંજુર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ડી.વાય.એસ.પી. એસ.આર. પટેલે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કોંગ્રેસના આગેવાન નિલેષ પાંજરી તથા અન્ય લોકો સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા મારામારી તથા લૂંટના કેસમાં લાઈ ડીટેક્ટર ટેસ્ટ મળવા માટે માંગણી કરી હતી. ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા આરોપીને નોટીસ કરી જાણ કરી હતી. સામાન્ય મારામારીનો કેસ હોય જેથી પોલીસે કરેલ નિલેષ પાંજરી સામેની લાઈ ડીટેક્ટર ટેસ્ટની અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...