તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરમીને લીધે ફાલ વહેલો આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરમીને લીધે ફાલ વહેલો આવશે
ખંભાળા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વખતે કેરીના પાક માટે હવામાન અનુકૂળ છે. જેથી કેરીના ફાલમાં ફાયદો થશે અને ગરમીના કારણે આ ફાલ વહેલો આવશે.

પિયત વિના કેરી થાય છે
પોરબંદરના ખંભાળાની કેરી ડ્રાય (સુકી) કેરી તરીકે ઓળખાય છે. એટલે કે અહીં આંબાઓને પાણી આપવામાં આવતું નથી. અહીંના આંબા તેની જરૂરીયાત મુજબનું પાણી જમીનના તળમાંથી જ મેળવી લે છે.

અન્ય સમાચારો પણ છે...