તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં વીર દાદા જશરાજના જન્મદિવસની ઉજવણી કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં રઘુવંશી એકતા સંસ્થાના મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ વીરદાદા જશરાજના શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમજ આગામી રામનવમી પર્વ પર રઘુવંશી લોહાણા જ્ઞાતિના પ્રસાદનું પણ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો