ચોપાટી પર ઘૂસી આવતા પશુઓનો આતંક : લોકો ત્રાહિમામ

Porbandar News - terror of the animals penetrated on the platform people are trammaam 070513

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
પોરબંદર |પોરબંદર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળે છે ત્યારે પોરબંદરની ચોપાટી પર પણ રખડતા ઢોરો આતંક મચાવે છે. પોરબંદરની ચોપાટી ભારતભરમાં પ્રખ્યાત છે. દેશ-વિદેશથી પર્યટકો ગાંધીભૂમિની મુલાકાત લેતા હોય ત્યારે ચોપાટીની અચૂકપણે સહેલગાહ કરતા હોય છે ચોપાટી પર સવારે સિનીયર સિટીઝનો સહિતના લોકો મોર્નિંગ વોક કરવા માટે પહોંચી જાય છે અને દિવસભર પ્રવાસીઓ તેમજ રાત્રે નગરજનોની પણ ચોપાટીએ અવરજવર રહે છે. પરંતુ પોરબંદર શહેરની જેમ ચોપાટી પર પણ રખડતા પશુઓ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

X
Porbandar News - terror of the animals penetrated on the platform people are trammaam 070513
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી