તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં વિદ્યાર્થીઓએ રેલી યોજી પાણી બચાવવા અંગે જનજાગૃતિ ફેલાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર પાણી બચાવવા અંગેની ઝુંબેશનો પ્રારંભ થયો છે ત્યારે જુદી-જુદી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું પણ આયોજન થયું હતું. નવયુગ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ પાણી બચાવો રેલી યોજી પાણી બચાવવા અંગે જનજાગૃતિ ફેલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...