તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાંયામાં રૂ.5 લાખના ખર્ચે કોળી જ્ઞાતિનો કોમ્યુનિટી હોલ બનશે, ખાતમુહૂર્ત કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના છાંયામાં રૂ.5 લાખના ખર્ચે બનનાર કોળી જ્ઞાતિના કોમ્યુનિટી હોલનો ધારાસભ્યના હસ્તે ખાતમુહરત કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરના છાંયામાં કોળી સમાજના કોમ્યુનિટી હોલના ખાતમુહરતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની ગ્રાન્ટમાંથી કોળી જ્ઞાતિના કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન કરાયુ છે. તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગાભાઇ ચાવડા અને ધારાસભ્ય સહિતના હસ્તે હોલનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આગામી સમયમાં કોમ્યુનિટી હોલની સુવિધા ઉપલબ્ધ થશે જેથી જ્ઞાતિજનોને સારી સુવિધા મળી રહેશે. આ તકે પાલિકા પ્રમુખ ગીતાબેન ગોસ્વામી, શહેર ભાજપના પ્રમુખ શૈલેષભાઇ જોષી, પ્રેમજીભાઇ મોતીવરસ, જીવાભાઇ ભુતિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો