તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરનાં કેદારેશ્વર મંદિરે આજે શનેશ્વરી અમાસની ઉજવણી કરવામાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાં કેદારેશ્વર મંદિરે આજે શનેશ્વરી અમાસની ઉજવણી કરવામાં આવશે

પોરબંદર
|પોરબંદરના પૌરાણિક કેદારેશ્વર મંદિરે આજે તા.28-09 ને શનિવારના રોજ શનેશ્વરી અમાસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. સાંજે 6.00 વાગ્યાથી 9.00 વાગ્યા સુધી શનિભકતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરના નગરજનોને પ્રસાદનો લાભ લેવા પુજારી દ્રારા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...