તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં 51 થી 551 રૂપિયા સુધીના રંગબેરંગી ગરબાનંુ વેચાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય સંસ્કૃતિમાં શિવ અને શક્તિનું અનેરુ મહત્વ છે શક્તિની આરાધના અને ઉપાસના કરવાના શ્રેષ્ઠ દિવસો એટલે શારદીય નવરાત્રી. આ નવરાત્રીના દિવસોમાં માં ની આરાધના કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. ત્યારે આગામી તારીખ 29 સપ્ટેમ્બરથી મા નવદુર્ગાના નવલા નોરતાનો પ્રારંભ થાય છે. ત્યારે પોરબંદર શહેરની બજારોમાં પણ રંગબેરંગી ગરબાનું વેચાણ થઇ રહ્યું છે. અને શહેરની બજારોમાં 51 થી 551 રૂપિયા સુધીના ભાવે ગરબાની ખરીદી યુવતીઓ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...