તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લકડી બંદરમાં બોટમાંથી લપસી જતાં ખલાસીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામે રહેતો રાઘવ ભાયા સોલંકી (ઉ. વર્ષ 42) નામનો ખલાસી પોરબંદરમાં લકડી બંદર, દરિયાની ખાડીમાં રાત્રીના સમયે બોટમાં ચડવા જતા અકસ્માતે લપસી જતા, દરિયાની ખાડીના પાણીમાં પડી ગયો હતો. જેથી ડૂબી જવાને કારણે તેમનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વધુ તપાસ હાર્બર મરીનના હેડ કોન્સ્ટેબલ એમ.એસ. મહેતા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો