તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધદરિયે બોટમાંથી અકસ્માતે પડી જતાં ખલાસીનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા નાથાલાલ વેલજીભાઇ કોટીયા ગત તા.03 જાન્યુઆરીના રોજ નાથાલાલ રતનસી મસાણીની ‘રાજમોતી’ બોટમાં માછીમારી કરવા ગયા હતા અને ગઇકાલે પરત ફરતી વખતે પોરબંદરના દરિયામાં બોટમાંથી અકસ્માતે પડી જતા, દરિયામાં ડૂબી જતા આ ખલાસીને સિવીલ હોસ્પીટલ ખસેડાયા હતા જ્યાં તબીબે ખલાસીને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો