તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંઇબાબા મંદિરે આજે ભજન - સત્સંગ અને મહાપ્રસાદનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં નગરી પાસે આવેલ સાંઈબાબાના મંદિરે અવારનવાર અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે અને ખાસ કરીને દર ગુરુવારના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ રહેતી હોય છે ત્યારે દર ગુરૂવારની જેમ આ ગુરુવારે પણ સાંજના સમયે ભજન સત્સંગ અને મહાપ્રસાદનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવશે. આજે તારીખ 19 માર્ચના સાંજે સાઈબાબાના શ્રૃંગાર દર્શન વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...