તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસમાં બેદરકારી દાખવનાર અધિકારીઓની બદલી કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત જનતા પંચાયત પાર્ટીના ઉમેદવાર ભાર્ગવ જોષીએ ચૂંટણી આચારસંહિતા ભંગની અગાઉ કરેલી ફરિયાદની તટસ્થ તપાસ ન થતા જિલ્લા બહારના અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ થાય તેવી માંગ સાથે રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. ચોપાટી ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે સંતો-મહન્તોએ વ્યાસપીઠેથી આચારસંહિતાનું ઉલ્લંઘન કરી પ્રચાર કર્યો હતો. આ અંગે બેદરકારી દાખવનાર અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...