તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઝત નદીમાંથી સિંચાઇનું પાણી છોડો, CMને રજૂઆત કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ઓઝત નદીમાંથી ઘેડ પંથકના ખેડુતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે પાણી છોડવામાં આવે તેવી સાંસદ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી. વંથલી, કેશોદ, કુતિયાણાના ખેડુતોને શિયાળું પાક માટે સિંચાઇના પાણીની તાતી જરૂરીયાત હોય, અને શિયાળુ પાક ઉત્પાદન માટે ઓઝત નદી વંથલી ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે તો અનેક ખેડુતો શિયાળુ પાક મબલખ પ્રમાણમાં લઇ શકે તેમ છે અને આ વિસ્તારમાં કૃષિક્ષેત્રે પણ વધારો થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો