રાણાવાવમાં દારૂના ગુનામાં નાશતો ફરતો આરોપી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવમાં દારૂનાં ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.એન.ચુડાસમા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રવિન્દ્ર ચાઉ અને બી.એલ.વિઝુંડાને મળેલ ચોકકસ બાતમીના આધારે રાણાવાવ રેલ્વે પાટા પાસેથી નાશતા ફરતા આરોપી અમરા જીવા ગુરગુટીયાને ઝડપી લીધો હતો. આ આરોપીની રાણાવાવ પોલીસ મથકમાં દારૂ અંગેના ગુન્હાઓમાં નાશતો ફરતો હતો. એલસીબી એ આ આરોપીને ઝડપીને રાણાવાવ પોલીસને સોંપી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...