તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરમાં જુગાર રમતી 3 મહિલા સહિત 4 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર તાલુકાના કુછડી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા આલા નાથા હૂણ, ભીનીબેન સૂકા કુછડીયા, મનીષાબેન જગદીશ કુછડીયા, હિરીબેન કારા કુછડીયાને તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ 1440 નો મુદ્દામાલ કબ્જે કરી, ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો