તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધવપુર નજીકના મંડેર ગામે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધવપુર | પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની પોરબંદર જિલ્લામાં વહીવટીતંત્રએ ઝુંબેશ હાથ ધરી છે. અસંગઠીત શ્રમયોગીઓ માટે પેન્શન યોજના અંતર્ગત 18 થી 40 વર્ષની વયના શ્રમયોગીઓની નોંધણી શરૂ કરવામાં આવી છે ત્યારે ગઈકાલે માધવપુર નજીકના મંડેર ગામે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તસ્વીર - પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો