તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાના ચેરમેન ડો. ભરત બોઘરા, ગ્રીમકોના ચેરમેન મેઘજી કણજારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષ મોરી, ધારાસભ્ય બાબુભાઈ ની ઉપસ્થિતિમાં માર્કેટીંગ યાર્ડ ખાતે સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજનાની જાહેરાતના બીજા દિવસથી 12 દિવસ ખેડૂતોનો સંપર્ક સાધી 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા 60,000 થી વધુ ખેડૂતો પૈકી 37,000 જેટલા ખેડૂતોની ડેટા એન્ટ્રી સંપન્ન કરી દેવામાં આવી હતી. ડેટા એન્ટ્રી સંપન્ન થયેલા ખેડૂતોના ખાતામાં રૂપીયા 2000 જમા થવા લાગ્યા છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની મન કી બાત અને ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેની આ યોજનાના નેશનલ લેવલ લોન્ચીંગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સહુ લોકોએ નિહાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો