તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના જાવરનો માર્ગ મગરમચ્છની પીઠ સમાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના સુભાષનગરથી જાવરનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. અા વિસ્તારમાં અનેક મચ્છીના દંગાઅો અને ફેકટરીઅો અાવેલી છે તેમજ જાવર વિસ્તારમાં ભારે વાહનો પસાર થતા હોય છે. જાવર જવા માટેનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે અને ઠેર ઠેર ગાબડાઅો પડી ગયા છે. રસ્તો ઉબળખાબળ વાળો થઇ જતા મગરમચ્છની પીઠ જેવો બની ગયો છે. અા રસ્તા પરથી અસંખ્ય વાહનો પસાર થતા હોય છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે અને ગાબડાને લીધે અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. જેથી તાત્કાલિક અા રસ્તાનું સમારકામ કરવામાં અાવે તેવી માંગ પ્રબળ બની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો