તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | હિન્સાથી પીડીત મહિલાઓની સમસ્યાના સમાધાન માટે મહિલા અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | હિન્સાથી પીડીત મહિલાઓની સમસ્યાના સમાધાન માટે મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોરબંદરની મહારાણી રૂપાળી બા લેડી હોસ્પિટલ ખાતે તા. 26 ફેબ્રુઆરીના રોજ બપોરે 3:30 કલાકે વન-સ્ટોપ સેન્ટરનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના હસ્તે ઉદઘાટન થશે અને જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષભાઈ મોરી, ઉપપ્રમુખ ઉષાબેન સીડા, રિદ્ધિબેન ખુંટી ઉપસ્થિત રહેશે તેમ દહેજ પ્રતિબંધક અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો