તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | પોરબંદરના માહી ગૃપ ઓફ પોરબંદરના ઉપપ્રમુખ વિનુભાઈ ગોસ્વામીના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરના માહી ગૃપ ઓફ પોરબંદરના ઉપપ્રમુખ વિનુભાઈ ગોસ્વામીના ધર્મપત્ની રીટાબેન ગોસ્વામીનું સ્વાઈન ફ્લૂના જીવલેણ વાયરસથી દુ:ખદ અવસાન થયું હતું. ત્યારે તેમના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી સ્વરૂપે માહી ગૃપ ઓફ પોરબંદર તથા પોરબંદર સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પોરબંદરની પ્રજાના આરોગ્યલક્ષી શુભ હેતુ અનુષ્ઠાને શહેરમાં ચાર સ્થળોએ આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 3 હજાર થી વધુ લોકોએ આ ઉકાળાનો લાભ લીધો હતો. આ સેવાકાર્યમાં માહી ગૃપના પ્રમુખ કમલભાઈ ગોસલીયા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો