તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર મુકેશ પંડ્યાની અધ્યક્ષતામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર મુકેશ પંડ્યાની અધ્યક્ષતામાં લીડ બેન્ક જિલ્લાસ્તરીય ત્રિમાસીક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સરકારી યોજનાના અમલીકરણ માટે ડીપોઝીટ, લોન મંજુરી સહિતની કામગીરી સંદર્ભે બેન્કો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે મુદ્રાલોન, શ્રમજીવી કાર્ડ, સમાજ કલ્યાણ યોજનાઓ, વ્યક્તિગત લોન સહિતની બાબતો અંગે બેન્ક મેનેજરોને માર્ગદર્શન આપી હકારાત્મક અભિગમ અપનાવવા જણાવ્યું હતું. આ મીટીંગમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. ધાનાણી, આર.બી.આઈ. ના એસ.કે. ગુપ્તા, નાબાર્ડનાં દેવેશ પરમાર, લીડ બેન્કના અજીતસિંહ સહિતના બેન્કર્સ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો