પોરબંદર | પોરબંદરમાં સાન્દીપનિ વિદ્યાનિકેતનના ઓડીટોરીયમ હોલ ખાતે આજે તા.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં સાન્દીપનિ વિદ્યાનિકેતનના ઓડીટોરીયમ હોલ ખાતે આજે તા. 11 થી 18 મે સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8:30 કલાકેથી દેહશુદ્ધી, ગણપતિ પૂજન, લક્ષ્મીનારાયણ પૂજન, પિતૃઆહવાન સહીત કાર્યક્રમો યોજવામાં આવશે. 3:30 કલાકેથી પોથીયાત્રા યોજાશે. વ્યાસપીઠ પર શાસ્ત્રી બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવશે. કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, મહાપ્રસાદી વગેરેનું આયોજન થયું છે. આ તકે દેશાણી પરિવાર દ્વારા ધર્મપ્રેમીજનોને કથાનું રસપાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...