તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર | ઝુંડાળા ખાતે બરડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવક મંડળ દ્વારા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | ઝુંડાળા ખાતે બરડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવક મંડળ દ્વારા સંતશ્રી ત્રિકમાચાર્યજી બાપુની 155 મી જન્મજયંતી નિમીતે એકાદશ કુંડી હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞોત્સવનું આયોજન કરાયું છે. સંતશ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિના સહયોગથી તા. 13 જાન્યુઆરીનાં દિવસે સવારે 6:30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. 11:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. જેમાં ગણેશપૂજન, સ્વસ્તિ પુણ્ય વાંચન, ગૃહશાંતિ, લઘુરુદ્ર યજ્ઞ, પૂર્ણાહુતિ, આશિર્વચન, મહારક્તદાન કેમ્પ, મહાપ્રસાદી અને દિવ્ય શોભાયાત્રા, સુદામાજી ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થશે.

અન્ય સમાચારો પણ છે...