તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદરમાં પિતાની પૂણ્યતિથિ નિમીતે પૂત્રીએ વિધાવા બહેનોને સહાય અપાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં પિતાની પૂણ્યતિથિ નિમીતે પૂત્રીએ વિધાવા બહેનોને સહાય અપાવી છે. પોરબંદરમાં મહિલા અગ્રણી ડો.ચેતનાબેન તિવારીએ તેમના પિતા જયંતિલાલ રૂપારેલની પ્રથમ પૂણ્યતિથિ નિમીતે સેવાકીય કાર્ય કર્યુ હતુ. પોરબંદરની વિધવા બહેનોને રૂ.1250 સરકાર તરફથી મળે છે તે સહાય લેવા માટે બહેનોને પોસ્ટ ઓફિસ સુધી જવું પડે છે. જે ઘરથી દૂર હોય ત્યારે તેઓને મુશ્કેલી પડે છે. જેથી વોર્ડ નં.-5 માં જ વિધવા બહેનોને બોલાવી અને પોતાના કિલનીક ખાતે પોસ્ટમેનને પણ બોલાવી અહીં જ આધાર કાર્ડ અને થમ્પ પ્રિન્ટ મશીન લીંક કરી, કયૂઆર કાર્ડ કાઢાવી આપવામાં આવ્યા હતા. વિધવા બહેનોને સરકારની સહાય માટે પારાવાર મુશ્કેલી વેઠવી ન પડે તેવા આશયથી સરળતાથી લાભ અપાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો