તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | પોરબંદરમાં ચાલતા દિવ્યાંગ બાળકોના સેન્ટર દ્વારા વાલીમીટીંગનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં ચાલતા દિવ્યાંગ બાળકોના સેન્ટર દ્વારા વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ અંધજન મંડળ અને આશિર્વાદ વિકલાંગ કેન્દ્ર સાયલાના વિમલબેન થવાની અને આર.એસ. જાદવ તેમજ શિક્ષકો દ્વારા મનો દિવ્યાંગ અને બહુ દિવ્યાંગતા ધરાવતા બાળકોની સારસંભાળ કઈ રીતે વાલીઓએ રાખવી ω તેને મળતા સરકારી લાભો ક્યાં અને કેવી રીતે મેળવવા ω તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રના પૂનમબેન તેમજ દિપકભાઈ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો