તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | પરમ વંદનીય સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 138

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પરમ વંદનીય સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 138 મી પુણ્યતિથિ દેશ-વિદેશમાં ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે ત્યારે પોરબંદરમાં પણ શિતલાચોક પાસે આવેલા જુના જલારામ મંદિર ખાતે આજે તા. 28/2 ગુરૂવારે મહા વદ દશમના રોજ સાંજે 5 વાગ્યે જલારામ સેવા મંડળ તથા વલ્લભપ્રભુ સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે ધૂન, ભજન, પ્રાર્થનાના દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો