તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર| મુળ બગવદરના સ્વ. વિજયપાલ નવઘણભાઈ વિસાણાની પ્રથમ પુણ્યતિથી નિમીતે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર| મુળ બગવદરના સ્વ. વિજયપાલ નવઘણભાઈ વિસાણાની પ્રથમ પુણ્યતિથી નિમીતે બગવદર મુકામે અમદાવાદની શ્રેય હોસ્પિટલ તરફથી તા. 24/2 ના રોજ મેડીકલ કેમ્પ યોજાયો હતો જેમાં જુદા-જુદા દર્દોના અમદાવાદના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસીને તેમનું નિદાન કરવામાં આવ્યું હતું જેનો 700 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તેમજ ઓપરેશનની જરૂર જણાય તો અમદાવાદ ખાતે રાહતદરે ઓપરેશન પણ કરી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ કેમ્પમાં બગવદરના સરપંચ વિક્રમભાઈ ઓડેદરાનો પણ સહયોગ સાંપડ્યો હતો. આ સમગ્ર સેવાકીય કાર્ય સ્વ. વિજયપાલના જ્યેષ્ઠ બંધુઓ ડો. કીર્તિપાલ વિસાણા અને પૃથ્વીપાલ વિસાણા દ્વારા સંપન્ન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો