તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં દારૂની 28 બોટલ સાથે શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંથી દારૂની 28 બોટલ સાથે શખ્સ ઝડપાયો હતો. પોરબંદરના ભોયવાડા વિસ્તારમાં રહેતો સાહિલ ઉર્ફે બાપો દિનેશ ખોડિયાર નામનો શખ્સ હોળી ફળીયા નજીક હતો તે દરમ્યાન પોલીસે આ શખ્સની તપાસ કરતા આ શખ્સના કબ્જામાંથી 28 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે તેને ઝડપી લીધો હતો અને 8,400 નો મુદામાલ કબ્જે કરી, શખ્સની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો હિમાંશુ ઉર્ફુ હેમુ રામજી બાંડિયા વેચાણ અર્થે આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે તેમની વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...