તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર | રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા ના હસ્તે આફ્રિકાના દારેસલામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા ના હસ્તે આફ્રિકાના દારેસલામ ખાતે શ્રી રામ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં પોરબંદરના જાણીતા પ્રોફેસર શૈલેષભાઈ મહેતા પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ વિદેશમાં ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. શ્રી રામ મંદિરમાં બિરાજતા દેવી-દેવતાઓના શૃંગાર દર્શન યોજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...