તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના શખ્સે મહિલાને લાકડાનાં ધોકાથી માર માર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરના એરપોર્ટ પાસે રહેતી મહિલાને હિતેશ પ્રવીણભાઈ વિરાણી નામના શખ્સે ઘરમાં બેસી જવાનું કહી પોતાની સાથે રહેવાનું કહેલ, જે અંગે મહિલાએ ના પડી દેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો કાઢી લાકડાના ધોકા વડે હાથમાં તથા મોઢામાં ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો