તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર મામલતદાર અોફિસ પાસે અાધેડને 2 શખ્સોઅે માર માર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની મામલતદાર કચેરી સામે ફટાણાના અાધેડને 2 શખ્સોઅે માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ફટાણા ગામે રહેતા વાલાભાઇ પુનાભાઇ બથવાર નામના અાધેડ પોરબંદરની મામલતદાર કચેરી પાસે હતા ત્યારે લાખા માલદે બથવાર અને સામત માલદે બથવાર નામના શખ્સોઅે અાધેડને ભુંડી ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારીને ઇજાઅો પહોંચી હતી. અા અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો