તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં વરસાદી વાતાવરણમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. 4 દિવસ પહેલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં વરસાદી વાતાવરણમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. 4 દિવસ પહેલા જીલ્લાની એકમાત્ર ભાવસિંહજી હોસ્પીટલ ખાતે જુના અને નવા દર્દીઓ થઇને 900 જેટલી ઓપીડી નોંધાઇ હતી, જયારે વધુ રોગચાળો હોવાથી વાયરલ અને મચ્છરજન્ય બીમારીને કારણે આ હોસ્પીટલ ખાતે 1050 ઓપીડી નોંધાઇ હતી, જેમાં તાવ, ઇન્ફેકશન, શરદી-ઉધરસ, શ્વાસના વધુ પડતા દર્દીઓ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...