તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં બે થી વધુ દિકરીઓનો ઉછેર કરનાર માતાઓનું સન્માન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર |પોરબંદરમાં રઘુવંશી અેકતા લેડી ટીમ દ્વારા મહિલા દિવસની ઉજવણીનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ. રઘુવંશી પરીવારની વિશિષ્ટ મહિલાઅોનું સન્માન કરીને મહિલા દિવસ ઉજવાયો હતો. અાધુનિક યુગમાં જયારે દીકરા-દીકરી અેકસમાન બધા કહે છે ત્યારે રઘુવંશી સમાજમાં મારા ઘરે પહેલા વખતે ભગવાન દીકરો દઇ તો સારૂ, પછી નિરાંત અને અેક દીકરો તો જોઇઅે જ. અાવી સમાજની વિચારસરણીથી કોઇ અજાણ નથી ત્યારે અા વિચારસરણી વચ્ચે પણ બે કે તેથી વધુ દીકરીઅોનો ઉછેર કરનાર મહિલાઅોનું સન્માન કરવામાં અાવ્યુ હતુ. અાંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે સન્માનપત્ર અેનાયત કરીને બે દીકરીઅોનો ઉછેર કરનાર માતાઅોને બિરદાવવામાં અાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો