તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ વર્ષોથી જોવા મળે છે અને શહેરના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ વર્ષોથી જોવા મળે છે અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આખલાઓ બાખડતા નજરે ચડે છે. તાજેતરમાં જ એસ.ટી. ચાર રસ્તા થી હોસ્પિટલે જતા રોડ પર આખલાઓનું ખૂંખાર યુદ્ધ જોવા મળ્યું હતું જેમાં આખલાઓએ રસ્તા પર પાર્ક કરેલા વાહનોને પછાડી દૂર ફેંકી દીધા હતા અને વાહનચાલકો તો આ યુદ્ધ જોઈને દૂરથી જ યુ-ટર્ન લઈને પરત ફરી જતા હતા. વારંવાર આખલા યુદ્ધો સર્જાતા હોવા છતાં પણ તંત્ર દ્વારા આખલાઓને પકડીને શહેરથી દૂર છોડી મૂકવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તસ્વીર : સચીન મદલાણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો