તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | પોરબંદરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વિરમભાઇ રાજાભાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વિરમભાઇ રાજાભાઇ ગોઢાણીયા મહિલા કોલેજ કોમર્સ કોલેજ દ્રારા વિધાર્થીની બહેનોના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રવાસ દરમ્યાન વિધાર્થીની બહેનોએ માધવપુર બીચ, સોમનાથ, ત્રિવેણી સંગમ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. આ તકે સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઇ વિસાણાએ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો