તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં આર્થિક ભીંસથી કંટાળી આધેડે આત્મહત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ શેરી નં. 04 માં રહેતા સતિષભાઇ જેન્તીભાઇ કુનાણીના ઘરની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી, આર્થિક ભીંસથી કંટાળી જઇ મરી જવાના વિચારો આવતા આ આધેડે ઘરમાં રહેલ અનાજના દાણામાં નાખવાની ઝેરી પાવડરની પડીકી પી લેતા તેમનું મોત નીપજયુ હતુ. આ ઘટનાના પગલે તેમના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...