તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | પોરબંદરના છાંયામાં ભારતીય જનતા પાર્ટી દ્રારા નાગરીક સંશોધન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરના છાંયામાં ભારતીય જનતા પાર્ટી દ્રારા નાગરીક સંશોધન કાયદા અંગે માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગાભાઇ ચાવડા, શહેર ભાજપના પ્રમુખ શૈલેષભાઇ જોષી વગેરે હાજર રહ્યા હતા. અને તેઓએ નાગરીક સંશોધન કાયદા અંગે લોકોને વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યુ હતુ. આ તકે મોટી સંખ્યામાં સ્થાનિકોએ કાયદાની સાચી સમજ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો