તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર | પોરબંદર શહેરમાં આવેલ ચોપાટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં આવેલ ચોપાટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં જિલ્લા કોળી સમાજ દ્વારા પણ સી.એમ. રૂપાણી અને કેબીનેટ મંત્રી બાવળીયાનું સન્માન કરાયું હતું. આ તકે પાલિકાના વોટર વર્કસ કમીટીના ચેરમેન વિશાલ બામણીયા, ભરત રાઠોડ, રમેશ વાજા, ભગવાનજીભાઈ ચાવડા, દિપક ગોહેલ, દુદાભાઈ બારીયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...