તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા એનએસયુઆઈની ટીમ દ્વારા શિશુકુંજના પટાંગણમાં દિવ્યાંગ બાળકો સાથે દાંડિયા અને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. અને તેઓને નાસ્તો કરવામાં આવ્યો હતો. તેમજ પ્રોત્સાહિત ઈનામો પણ આપવામાં આવ્યા હતા. આ તકે કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલભાઈ ઠક્કર, કિશન રાઠોડ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...