તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના પાંજરાપોળની 250 ગાયો માટે મકરસંક્રાતિ પર્વે સહયોગની અપીલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના પાંજરાપોળની 250 ગાયો માટે મકરસંક્રાતિ પર્વે સહયોગની અપીલ

પોરબંદર
|પોરબંદરમાં પાંજરાપોળ રોડ પર આવેલ પાંજરાપોળ સ્થળે 250 થી વધુ ગાયોની સાર સંભાળ કરવામાં આવી રહી છે. અપંગ, બીમાર અને કેન્સર પીડિત ગાયોની અહીં દેખરેખ રાખવામાં આવી છે. આ પાંજરા પોળ સો વર્ષથી કાર્યરત છે ત્યારે મકરસંક્રાંતિના પર્વ પર લોકોને દાન-પુણ્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો