તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર |ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની ચેસની રમત યોજાઇ હતી. જેમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની ચેસની રમત યોજાઇ હતી. જેમાં પોરબંદરના હરિશભાઇ બાબુલાલ ચૌહાણ ચેમ્પીયન થયા હતા. ફાઇડ ચેસ રેટીંગ 1648 આવેલ હતો. હરિશભાઇએ છેલ્લા 4 વર્ષથી ચેસની રમતમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકેનું સ્થાન જાળવી રાખ્યુ છે. ચેસની સ્પર્ધામાં પોરબંદર જીલ્લાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે હરિશભાઇ ચૌહાણ થયા હતા. જેથી પોરબંદરનું ગૌરવ વધાર્યુ છે. ખેલાડી ટુક સમયમાં રાજય કક્ષાએ રમવા જશે.

અન્ય સમાચારો પણ છે...