તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી કાર સળગાવી નાખી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરના મોઢવાડા ગામે રહેતા તુલસીદાસ પ્રેમદાસ પરમારે તે જ ગામમાં રહેતા હરીશ જીવાભાઈ પાંદાવાદરા સામે 6 મહિના પહેલા દારૂ પી ગાળો બોલતો હતો તે અંગેની પોલીસ ફરિયાદ કરી હતી. જે બાબતનું મનદુઃખ રાખી હરીશે તુલસીદાસના ઘરની બહાર પડેલી મોટરકાર સળગાવી નાખી આશરે રૂ 1 લાખનું નુકશાન કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો