તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાવાવમાં પોલીસ અને SSB જવાનોની ફ્લેગ માર્ચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ અને સુલેહ સાથે ઉજવાય તેમજ કોઈ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાણાવાવમાં અલગ-અલગ વિસ્તારોમાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણાવાવ શહેરમાં રાજમાર્ગો ઉપર પોલીસ અધિકારી અને એસ.એસ.બી. ના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. ફ્લેગમાર્ચ યોજાતા યુવાનો દ્વારા સેલ્ફી લેવા પડાપડી પણ જોવા મળી હતી. તસ્વીર : નિકુંજ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...