તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવસેના દ્વારા ઢોલ વગાડી, ફટાકડા ફોડી જવાનોને બિરદાવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | ભારતીય વાયુસેનાએ પી.ઓ.કે. માં મોડી રાત્રે એર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેથી દેશભરમાં લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પોરબંદરમાં શિવસેના દ્વારા રાણીબાગ ચાર રસ્તા પર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને સેનાની કામગીરીને બિરદાવી હતી. શિવસેના દ્વારા રાણીબાગ પાસે ઢોલ વગાડી, ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને જવાનોને બિરદાવ્યા હતા તેમજ ‘ભારતમાતા કી જય’ અને ‘ભારતીય સેના ઝીંદાબાદ’ના નારા લગાવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો