તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં મેમરી પાવર સેમિનારનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં માઈન્ડ, મેમરી તથા મોટીવેશનલ ટ્રેનર દ્વારા મેમરી પાવર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 15 ના છાંયા રોડ, મહેર સમાજ ખાતે, 16 ના વાઘેશ્વરી પ્લોટ, પટેલ વિદ્યાર્થી આશ્રમ ખાતે તેમજ 17 જાન્યુઆરીના તાજાવાલા વંડી ખાતે સાંજે 8 થી 10 કલાકે સેમીનાર યોજાશે. જેમાં વિદ્યાર્થીઓને યાદશક્તિ માટેનો લાઈવ ડેમો બતાવાશે તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પુસ્તકના પેઈજ નંબર સાથે યાદશક્તિ રાખતા શીખવાડાશે. આ સેમીનારનું આયોજન વિનામૂલ્યે કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...