તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર | જિલ્લા આયોજન મંડળ-પોરબંદરની બેઠક તા. 28 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકે કલેક્ટર કચેરી-પોરબંદરના સભાખંડમાં મળશે. જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે. આ બેઠકમાં વર્ષ 2019-20 ની નવી દરખાસ્તો મંજુર કરવા તેમજ જિલ્લા આયોજન મંડળના વર્ષ 2017-18 અને 2018-19 ના કામો સહિત ધારાસભ્ય અને સંસદસભ્યોના ગ્રાન્ટના કામોની સમીક્ષા કરવામાં આવશે તેમ જિલ્લા આયોજન અધિકારી સચીન ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો