તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર શહેરમાં શુક્રવારે મહિલાઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં કૃષ્ણ-સુદામા ટ્રસ્ટ સંચાલીત સખી ક્લબ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં બહેનોએ ઘરેથી વિવિધ વસ્તુઓ બનાવીને લાવવાની રહેશે. આગામી તા. 12 એપ્રિલને શુક્રવારના દિવસે સાંજે 4:30 કલાકે બિરલા હોલ ખાતે કાર્યક્રમ યોજાનાર છે. સફેદ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં વિજેતા થનારને પ્રોત્સાહિત કરવામાં આવશે તેવું ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...