તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશવ ગામે ખોડીયાર માતાજીના મંદિરે સંતવાણીનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશવ ગામે ખોડીયાર માતાજીના મંદિરે સંતવાણીનું આયોજન

સોઢાણા
| પોરબંદર નજીકના કેશવ ગામે વાડી વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરે તા. 24/4 ના રોજ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભજનના આરાધક જૂનાગઢના કલાકાર રામદાસ ગોંડલીયા પોતાની વાણીથી સંતવાણી પ્રસ્તુત કરશે. આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા સમસ્ત કેશવ ગામ તરફથી એક યાદી પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...