પોરબંદરના ચીંગરીયા ગામે 11 જાન્યુઆરીના રાત્રીસભા યોજાશે

પોરબંદરના ચીંગરીયા ગામે 11 જાન્યુઆરીના રાત્રીસભા યોજાશે પોરબંદર | પોરબંદરના ચીંગરીયા ગામે આજે 11 જાન્યુઆરીના...

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:36 AM
Porbandar News - on the night of january 11 in porbandar chingariya village will be held 033626
પોરબંદરના ચીંગરીયા ગામે 11 જાન્યુઆરીના રાત્રીસભા યોજાશે

પોરબંદર
| પોરબંદરના ચીંગરીયા ગામે આજે 11 જાન્યુઆરીના દિવસે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 7:30 કલાકે પ્રાન્ત અધીકારીની અધ્યક્ષસ્થાને યોજાનાર સભામાં જિલ્લા અને તાલુકાકક્ષાના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહેશે અને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ વિષે માર્ગદર્શન આપશે તથા ગ્રામજનોના પ્રશ્નો-રજૂઆતો પણ સાંભળશે.

X
Porbandar News - on the night of january 11 in porbandar chingariya village will be held 033626
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App